રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ રાણી ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિધાનસભા વાઇઝ બીએલએ -2 ની કાર્યશાળા યોજાઈ હતી જેમાં વિધાનસભા-69 ના વોર્ડ નંબર 4,5,6,15,16 ની વિવાહ પાર્ટી પ્લોટ ખાતે તેમજ વિધાનસભા-69 ના વોર્ડ નંબર 1,2,3,8,9,10, ની મેયર બંગલા ખાતે અને વિધાનસભા -70 ના વોર્ડ નંબર 7,13,14,17 અને વિધાનસભા -71 વોર્ડ 11,12,18 ની આર એમ સી કોમ્યુ. હોલ પારડી રોડ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મૈયર પ્રદીપભાઈ ડવ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુરાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ રાણી ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિધાનસભા વાઇઝ બીએલએ -2 ની કાર્યશાળા યોજાઈ હતી જેમાં વિધાનસભા-69 ના વોર્ડ નંબર 4,5,6,15,16 ની વિવાહ પાર્ટી પ્લોટ ખાતે તેમજ વિધાનસભા-69 ના વોર્ડ નંબર 1,2,3,8,9,10, ની મેયર બંગલા ખાતે અને વિધાનસભા -70 ના વોર્ડ નંબર 7,13,14,17 અને વિધાનસભા -71 વોર્ડ 11,12,18 ની આર એમ સી કોમ્યુ. હોલ પારડી રોડ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મૈયર પ્રદીપભાઈ ડવ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુરાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ રાણી ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિધાનસભા વાઇઝ બીએલએ -2 ની કાર્યશાળા યોજાઈ હતી જેમાં વિધાનસભા-69 ના વોર્ડ નંબર 4,5,6,15,16 ની વિવાહ પાર્ટી પ્લોટ ખાતે તેમજ વિધાનસભા-69 ના વોર્ડ નંબર 1,2,3,8,9,10, ની મેયર બંગલા ખાતે અને વિધાનસભા -70 ના વોર્ડ નંબર 7,13,14,17 અને વિધાનસભા -71 વોર્ડ 11,12,18 ની આર એમ સી કોમ્યુ. હોલ પારડી રોડ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મૈયર પ્રદીપભાઈ ડવ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુ
રાજકોટ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કાર્યશાળા યોજવામાં આવી હતી
- Advertisement -