ડીસાની દિકરીએ દિલ્હીની હાઈસ્કુલમાં બીજો નંબર મેળવી બનાસકાંઠા અને ડીસાનું ગૌરવ વધાર્યું

- Advertisement -
Share

ડૉ. રાજુલબેન દેસાઈની દિકરી ખ્વાઈશએ CBSE બોર્ડમાં 96 ટકા મેળવી જીલ્લાનુ ગૌરવ વધાર્યું
ડીસાની દિકરીએ તાજેતરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં 96 ટકા સાથે દિલ્હીની હાઈસ્કૂલમાં બીજો ક્રમ મેળવી ગુજરાત, બનાસકાંઠા, ડીસા અને રબારી સમાજનું ગૌરવ વધાર્યું.

 

રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય અને યુજીસી દિલ્હીના ચેરમેન ડૉ. રાજુલબેન વિપુલકુમાર આલ (દેસાઈ)ની દિકરી ખ્વાઈશ આલ દિલ્હીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા એટલે કે ગ્રીન ફિલ્ડ સ્કુલમાં ઈગ્લીશ મિડીયમમાં અભ્યાસ કરતી હતી.
તાજેતરમાં સીબીએસઈ (CBSE) દ્વારા લેવાયેલી બોર્ડની પરીક્ષામાં 96 ટકા સાથે દિલ્હીની શાળામાં બીજો નંબર પ્રાપ્ત કરી ગુજરાત, બનાસકાંઠા અને ડીસા રબારી સમાજનું ગૌરવ વધારતાં દિકરી ખ્વાઈશ આલને આગામી સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!