G.S.T. ના દાયરામાં આવતાની સાથે જ પેટ્રોલ રૂ. 33 અને બીયર રૂ. 17 સસ્તુ મળશે : આગામી 2 દિવસમાં શું-શું બદલાઇ શકે છે

- Advertisement -
Share

તા. 28 અને 29 જૂને G.S.T. કાઉન્સિલની બેઠક છે.

 

એક દ્રશ્યની કલ્પના કરો. તા. 30 જૂનની સવારે તમે પેટ્રોલ પંપ પર જાઓ છો. રૂ. 100 નું પેટ્રોલ ભરાવો છો.

મશીનમાં જોઇ રહ્યા છો કે, સેલ્સમેને દોઢ લીટર પેટ્રોલ ભરી દીધું છે. ત્યારે તમે સેલ્સમેનને તેની ભૂલ થઇ હોવાનું જણાવશો.
પરંતુ તે કહે છે કે, હવેથી આ જ ભાવ છે. તે સમયે તમારા ચહેરા પરના હાવભાવની કોઇ કલ્પના પણ કરી શકશે નહીં.

આ દ્રશ્ય માત્ર એક કાલ્પનીક નથી. પરંતુ તે બનવાની શક્યતા છે. ભારતમાં G.S.T. લાગુ થયાને 5 વર્ષ પુરા થઇ ગયા છે.
તા. 28 અને 29 જૂને ચંદીગઢમાં G.S.T. કાઉન્સિલની બેઠક છે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

જયારે પેટ્રોલ, ડીઝલ અને દારૂ G.S.T. માં સામેલ કરવામાં આવ્યું નથી. ? જો આમ થશે તો સામાન્ય લોકોના કેટલા રૂપિયા બચશે ? આ સાથે અમે દુનિયાભરના ટેક્સ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પણ જણાવીશું.

 

 

 

 

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!