પાલનપુરના બાદરપુરામાં ખેતરમાં રોજ મારવા આવેલા 5 શખ્સોને સ્થાનિક લોકોએ ઝડપ્યા

- Advertisement -
Share

પાલનપુર તાલુકા અને ગઢ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી 5 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

 

પાલનપુરના બાદરપુરા ગામમાં ખેતરમાં રોજ મારવા આવેલા 5 શખ્સોને સ્થાનિક લોકોએ બંદૂક સાથે ઝડપી પાડયા હતા.
પાલનપુર તાલુકા અને ગઢ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી 5 શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં આવેલ બાદરપુરા ગામમાં છેલ્લા ઘણા દિવસથી અજાણ્યા શખ્સો દ્વારા રોજ મારવા આવતાં હોવાની જગ્યા સામે આવી છે.
છેલ્લા 10 દિવસથી અજાણ્યા શખ્સો બંદૂક લઇને રોજ મારવા આવતાં હોવાની ઘટના સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ બુધવારની મોડી રાત્રે 5 શખ્સોને બંદૂક સાથે ઝડપી પાડયા હતા.

અને તાત્કાલીક પાલનપુર તાલુકા પોલીસ અને ગઢ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

અને બાદરપુરામાં બુધવારની મોડી રાત્રે અજાણ્યા 5 શખ્સો રોજ મારવા આવ્યા હતા તેમને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!