બનાસકાંઠામાં આગામી ચોમાસામાં કુદરતી આપત્તિઓના સામના માટે જીલ્લા કલેક્ટરે તાલુકા લાયઝન અધિકારીઓની નિમણુંક કરી

- Advertisement -
Share

14 જેટલાં લાયઝન અધિકારીઓની અલગ-અલગ તાલુકાઓમાં નિમણુંક કરાઇ

 

બનાસકાંઠા જીલ્લામાં આગામી ચોમાસામાં પૂર, વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિ સમયે તેનો યોગ્ય રીતે સામનો કરી શકાય તેમજ તે દરમિયાન નુકશાન ઘટાડવાના આયોજનના ભાગરૂપે
જીલ્લા કલેક્ટર આનંદ પટેલે તાલુકાના લાયઝન અધિકારી તરીકેની કામગીરી સુપ્રત કરવાનો હુકમ કર્યો છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં 14 જેટલાં લાયઝન અધિકારીની નિમણૂંક કરાઇ છે.

 

(1) પ્રાંત અધિકારી પાલનપુરને પાલનપુર તાલુકો નગરપાલિકા વિસ્તાર સહીત 02742-257335, 9978405206, 7567008295, (2) પ્રાંત અધિકારી ડીસાને ડીસા તાલુકો નગરપાલિકા વિસ્તાર સહીત

 

02744-230400, 9978405351, 7567008206, (3) નાયબ જીલ્લા વિકાસ અધિકારી-જીલ્લા પંચાયત-પાલનપુરને વડગામ તાલુકો 02742-257332, 9979795353, 7567017122, (4) પ્રાંત અધિકારી
દાંતાને દાંતા તાલુકો 02749-278063, 7575081810, (5) હિસાબી અધિકારી-જીલ્લા પંચાયત પાલનપુરને અમીરગઢ તાલુકો 02724-252635, 9978406413, (6) જનરલ મેનેજર-જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર-પાલનપુરને દાંતીવાડા તાલુકો 02742-254307/252395, 8460827591 ફાળવવામાં આવ્યા છે.

 

આ ઉપરાંત (7) પ્રાંત અધિકારી થરાદને થરાદ તાલુકો નગરપાલિકા વિસ્તાર સહીત 02737-223178, 9904596993, 7567008127, (8) પ્રાંત અધિકારી દિયોદરને દિયોદર તાલુકો 02735-245020,

 

9978404008, (9) પ્રાંત અધિકારી સૂઇગામને ભાભર તાલુકો નગરપાલિકા વિસ્તાર સહીત 02740-223601,7574953194 (10) પ્રાંત અધિકારી ધાનેરાને ધાનેરા તાલુકો નગરપાલિકા વિસ્તાર

 

સહીત 02748-222012, 7567008159, (11) જીલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા-પાલનપુરને કાંકરેજ તાલુકો (થરા નગરપાલિકા વિસ્તાર સહીત) 02742-254309, 7567021929, 9898220714, (12)
જીલ્લા આયોજન અધિકારી પાલનપુરને વાવ તાલુકો 02742- 252281, 9998562668, (13) નાયબ પશુપાલન નિયામક જીલ્લા પંચાયત બનાસકાંઠા-પાલનપુરને સૂઇગામ તાલુકો 02742-257355,
9427529892, (14) નાયબ નિયામક-કૃષિ વિસ્તરણ જીલ્લા પંચાયત-બનાસકાંઠા પાલનપુરને લાખણી તાલુકો 02742-257355, 9426703711 ફાળવવામાં આવ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!