લાખણીના વાસણા (વા.) માં પોલીસે જુગાર રમતાં 6 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

રોકડ રકમ રૂ. 25,440 નો મુદ્દામાલ જપ્ત કર્યો

આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે વાસણા (વા.) ગામની સીમમાં પૈસાથી ગંજીપાનાનો તીનપતીનો હાર-જીતનો જુગાર રમી રમાડતાં 6 શખ્સોને ઝડપી પાડયા હતા.
જ્યારે રોકડ રકમ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આગથળા પોલીસે 6 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા.

 

તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે વાસણા (વા.) ગામની સીમમાં પૈસાથી ગંજીપાનાનો તીનપતીનો હાર-જીતનો જુગાર રમી રમાડતાં 6 શખ્સોને ઝડપી પાડયા હતા.
જ્યારે રોકડ રકમ રૂ. 25,440 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આગથળા પોલીસે 6 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઝડપાયેલ શખ્સોના નામ
– ચેનાજી માનાજી ઠાકોર
– પ્રધાનજી છોટાજી ઠાકોર
– પ્રહલાદજી તરસંગજી ઠાકોર
– હીતેશ ગણપતજી ઠાકોર
– રાજુભાઇ પ્રહલાદભાઇ ઠાકોર (મકવાણા)
– થાનાજી સ્વરૂપજી ઠાકોર (તમામ રહે.વાસણા (વા.), તા. લાખણી)

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!