રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે

- Advertisement -
Share

સી.એમ.ના આગમનને લઇ તંત્ર એક્શનમાં : તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઇને તમામ પ્રકારની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠા જીલ્લામાં આવી રહ્યા છે. જેને લઇને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે.

 

જ્યારે આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા ધાનેરામાં રાજમંદિર થીયેટર અને થરાદમાં માર્કેટયાર્ડમાં કાર્યકરોને સંબોધન કરશે.
જ્યારે કાંકરેજ તાલુકાના કાકર ગામમાં વાદી વસાહતનું લોકાર્પણ કરશે. ધાનેરા અને થરાદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા નવો ઉત્સાહ પૂરશે.
સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવાની હાકલ પણ કરવામાં આવશે. જ્યારે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.
જેને લઇને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!