અમીરગઢના ઘાટામાં બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

- Advertisement -
Share

દાંતાના ધારાસભ્યના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ : આજુબાજુના વિસ્તારોની ટીમોએ ભાગ લીધો

 

અમીરગઢ તાલુકાના ઘાટા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂવારે બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
દાંતાના ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો. દાંતા, અંબાજી, રાજસ્થાન અને અમીરગઢ વિસ્તારની અલગ-અલગ ટીમોએ ભાગ લીધો છે.

બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ વિસ્તાર અમીરગઢ તાલુકાના ઘાટા ગામમાં બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
જેમાં દાંતાના વિધાનસભાના ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો. આ ટુર્નામેન્ટમાં દાંતા, અંબાજી, રાજસ્થાન અને અમીરગઢ સહીતના વિસ્તારોમાંથી અલગ-અલગ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને જાેવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!