કાંકરેજમાં પતિ પત્નીને તેડવા હેલિકોપ્ટર લઇને આવ્યો : પત્નીની ઈચ્છા પૂરી કરવા હેલિકોપ્ટર લઈ આવ્યો પતિ

- Advertisement -
Share

કાંકરેજના અરણીવાડા ખાતે અમદાવાદથી યશ પરમાર તેની પત્નીને પ્રથમ વખત આણું તેડવા માટે પત્નીની ઈચ્છા પૂરી કરવા હેલિકોપ્ટર લઈ તેડવા આવતા સમગ્ર ગામમાં કુતૂહલ સર્જાયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ ખાતે દસ દિવસ અગાઉ ડિમ્પલ પરમારના લગ્ન 10 દિવસ પહેલા અમદાવાદ ખાતે રહેતા યશ પરમાર સાથે થયા હતા અને યશ પરમાર પ્રથમ આણુ તેડવા માટે કાંકરેજના અરનીવાડા ખાતે તેડવા આવે તો હેલિકોપ્ટર લઇને તેડવા આવજો તેવી અમદાવાદના યશ પરમારના પત્નીની ડિમ્પલ પરમારની ઈચ્છા હતી.
જે ઈચ્છાને પૂરી કરવા માટે અમદાવાદના યશ પરમારે તેની પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે અમદાવાદથી હેલિકોપ્ટર લઇને કાંકરેજના અરનીવાડા ખાતે આવ્યો હતો. આ નાનકડા ગામમાં હેલિકોપ્ટર આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકો દૂર-દૂરથી હેલિકોપ્ટર જોવા દોડી આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!