ભીલડી નજીક આઈસર ટ્રક મહિલા પર ફરી વળતા ઘટના સ્થળે કરુણ મોત

- Advertisement -
Share

ભીલડી નજીક ઇન્દિરા નગર જોડે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડીસા તાલુકાના ખેટવા ગામના સોનાબેન મગનભાઇ રબારી ઉમર વર્ષ 52 સવારના સમયે પોતાના પિયર જઈ રહ્યા હતા તે દરમિયાન ઇન્દિરા નગર ડીવાઈડર જોડે ઉભેલા હતા જે દરમિયાન ડીસા તરફથી આવતી આઇસર ગાડી નબર GJ-12-BT-1496 ડીવાઈડર કૂદી સોનાબેનના ઉપર ફરી વળી હતી ત્યારે સોનાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

ત્યારે સમગ્ર ઘટનાની ભીલડી પોલીસને જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાર બાદ ભીલડી સી એચ સી ખાતે પીએમ કરી લાશને વાલી વારશોને સોંપવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!