પાલનપુરમાં બનાસ બેંકમાં નવા ચેરમેને ચાર્જ સંભાળતાં સમર્થકોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

 

પાલનપુરમાં આવેલી સૌથી મોટી સહકારી બનાસ બેંકના ચેરમેને શુક્રવારે સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું હતું. ત્યારે શનિવારે બનાસ બેંકમાં નવા ચેરમેને વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે નવા ચેરમેનના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં આવેલી સૌથી મોટી સહકારી બનાસ બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે શુક્રવારે સ્વૈચ્છાએ રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો હતો.

 

 

ત્યારે શનિવારે બનાસ બેંકમાં નવ નિયુક્ત ચેરમેન તરીકે પીરાજી ઠાકોરે વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે સમર્થકોએ પુષ્પગૃચ્છ આપી સન્માન કરી મોં મીઠું કરાવ્યું હતું. જ્યારે નવા ચેરમેને ચાર્જ સંભાળતાં સમર્થકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!