ડીસા મામલતદાર કચેરી ખાતે નાયબ કલેકટરના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

સમગ્ર ભારતભરમાં આજે 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે પણ મામલતદાર કચેરી ખાતે ડીસા નાયબ કલેકટરના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, ડીસા શહેર તેમજ ગ્રામીણ મામલતદાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત સ્ટાફના લોકો તેમજ પોલીસના કર્મચારીઓ સહિત આજે ડીસાની મામલતદાર કચેરી ખાતે 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!