માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 4 ડિગ્રીએ પહોંચતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા

- Advertisement -
Share

 

માઉન્ટ આબુમાં તાપમાનનો પારો સોમવારે વહેલી સવારે ગગડતાં તાપમાન માઇનસ 4 ડિગ્રીએ પહોંચતાં જનજીવન ઉપર અસર થઇ છે. ત્યારે લોકોએ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો સહીત તાપણાનો સહારો લીધો હતો. જ્યારે બરફની ઠેર-ઠેર ચાદર પથરાઇ હતી.

 

 

 

રાજસ્થાનમાં આવેલ હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકોને ફરવા માટે પર્યટક સ્થળ આવેલું છે. જેમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોમાં ઠંડીમાં ઠુંઠવાઇ જાય છે.

 

 

ત્યારે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો સોમવારે વહેલી સવારે ગગડતાં તાપમાન માઇનસ 4 ડિગ્રીએ પહોંચતાં ઠેર-ઠેર બરફની ચાદર પથરાઇ છે. જ્યારે લોકોએ ઠંડીથી રક્ષણ માટે ગરમ વસ્ત્રો સહીત તાપણાનો સહારો લીધો હતો.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!