છાપી હાઇવે પરથી ગાયો ભરેલું કન્ટેનર ઝડપી પાડતાં ડીસાના જીવદયાપ્રેમીઓનું વિશેષ સન્માન કરાયું

Share

 

બોર્ડર પરથી શનિવારે ગાયો ભરેલું કન્ટેનર છાપી હાઇવે સુધી પહોંચતાં ડીસાના જીવદયાપ્રેમીઓએ ખાનગી બાતમીના આધારે પોલીસને સાથે રાખી કન્ટેનર ઝડપી પાડયું હતું.

 

 

 

જેમાં અબોલ પશુઓને ટેટોડા ગૌશાળામાં પોલીસ બંદોબસ્ત સાથે મૂકી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા તેમજ સારવાર અપાઇ હતી. જ્યારે ડીસાના રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક જીવદયાપ્રેમીઓનું વિશેષ સન્માન કરાયું હતું.

 

 

બોર્ડર પરથી ગાયો ભરેલું શનિવારે કન્ટેનર છાપી હાઇવે સુધી પહોંચી ગયું હતું. જેમાં ડીસાના જીવદયાપ્રેમીઓએ ખાનગી બાતમીના આધારે પોલીસને સાથે રાખી કન્ટેનર ઝડપી પાડયું હતું.

 

 

જ્યારે ડીસાના રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક ગૌરક્ષકોનું વિશેષ સન્માન કરાયું હતું. જેમાં ગૌરક્ષકો દ્વારા છાપી હાઇવે પરથી ગાયો ભરેલું કન્ટેનર ઝડપી પાડતાં સન્માન કરાયું હતું.

 

 

જ્યારે ડીસાના જીવદયાપ્રેમીઓ દ્વારા ગૌમાતાને બચાવનાર ગૌરક્ષકોનું સન્માન કરાતાં ગૌરક્ષકોનું મનોબળ મજબૂત બનશે.

 

 

જ્યારે બચાવેલ ગૌમાતાને ટેટોડા ગૌશાળામાં પોલીસ બંદોબસ્ત સાથે મૂકી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા સાથે સારવાર અપાઇ હતી.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share