ગઢ પોલીસે પાલનપુરના ખસાથી લવજેહાદના આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

Share

સમગ્ર ગુજરાતમાં લવ જેહાદના કેશો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે એક સગીરાને લલચાવી-ફોસલાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી. જે બાબતે સગીરાએ વસ્ત્રાપુર પોલીસ મથકે લવજેહાદનો ગુનો નોંધાવ્યો હતો જે બાદ પોલીસે લવ જેહાદના આરોપીને પાલનપુર ખાતેથી દબોચી વધુ તપાસ હાથ ધરી છે.

 

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે લઘુમતી સમાજના યુવકો હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી હિંદુ યુવતીઓને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે મજબૂર કરતા હોય છે ત્યારે આ વધી રહેલા લવજેહાદના કેસોને અટકાવવા માટે ગૃહ મંત્રી તે લવજેહાદના એક પણ આરોપીને ન છોડવા માટેના નિવેદન આપવામાં આવ્યા છે.

ત્યારે પોલીસ દ્વારા આવા કેસોને અટકાવવા માટે સતર્ક બની છે ત્યારે અમદાવાદ ખાતે એક સગીરાને લઘુમતી સમાજના યુવક ખાસાના અખતરખાન ઠાકરખાન બિહારીએ સગીરાને લલચાવી તેની સાથે દુષ્કર્મ આચાર્ય લવજેહાદનો ગુનો કર્યો હતો. જે બાદ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકે ખાસાના અત્તરખાન ઠાકર ખાન બિહારી સામે ગુનો નોંધાયો હતો જે બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે પાલનપુરના ગઢ પોલીસે લવજેહાદ આરોપીને ખસાથી ખાસાના અખતરખાન ઠાકરખાન બિહારીને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share