જુઓ પાલનપુર એરોમા સર્કલ પર બનનારા થ્રીલેયર બ્રિજની સંભવિત ડિઝાઇનનો વિડીઓ

Share

​​​​​​​આબુ હાઇવેથી બ્રિજ પર થઈને ડીસા તરફ જ્યારે ડીસા હાઇવેથી આબુ તરફ રેગ્યુલર અને અમદાવાદ- આબુ હાઇવે ઉપર હનુમાનટેકરી સુધી પહોળો અંડરપાસ બનશે.

હનુમાન ટેકરી સુધી ખાનગી શોપિંગના પાર્કિંગની જગ્યા સંપાદિત કરવી પડશે

 

From – Banaskantha Update


Share