ડીસામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા આવેલા સરપંચો અને સભ્યોએ ખુલ્લેઆમ સોશિયલ ડીસ્ટન્સ ધજાગરા ઉડાવ્યા

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ તા. 19 ડીસેમ્બરે યોજાવાની છે.

[google_ad]

 

 

ત્યારે ડીસા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં ત્રીજા દિવસે બુધવારે સરપંચો અને સભ્યોએ માસ્ક પહેર્યાં વગર ઉમેદવારી પત્ર રજૂ કરતાં કોરોના નિયમોના ખુલ્લેઆમ સોશિયલ ડીસ્ટન્સ ધજાગરા ઉડાવ્યા હતા.

[google_ad]

 

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ તા. 19 ડીસેમ્બરે યોજાવાની છે. જેને લઇને સોમવારથી ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે.

[google_ad]

 

 

ત્યારે ત્રીજા દિવસે બુધવારે ડીસા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં સરપંચો અને સભ્યોએ માસ્ક પહેર્યાં વગર ઉમેદવારી પત્ર રજૂ કરતાં કોરોના નિયમોના ખુલ્લેઆમ સોશિયલ ડીસ્ટન્સ ધજાગરા ઉડાવ્યા હતા.

[google_ad]

 

 

જ્યારે કોરોના ગાઇડલાઇનના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જ્યારે સરપંચો અને સભ્યોના ઉમેદવારી ફોર્મ રજૂ કરવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઉમેદવારો સાથે ટેકેદારો સાથે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં વાહનોની લાંબી કતારો લાગી છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share