ડીસા પાટણ હાઇવે પર કારમાં ભયંકર આગ લાગતા દોડધામ મચી

Share

ડીસા પાટણ હાઇવે પર નવા ગામ પાસે એક ચાલુ કારમાં અચાનક આંગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

[google_ad]

આ અંગેની વિગત જોઈએ તો, ડીસા પાટણ હાઇવે પર નવા ગામ પાસે એક ચાલુ કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

[google_ad]

જોકે, કારમાં બેઠેલા બે લોકો સમય સુચકતાથી કારની બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. જ્યારે કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.

 

 

From – Banaskantha Update


Share