ડીસામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

Share

 

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

[google_ad]

 

 

 

ત્યારે ચૂંટણીની મહત્વની કામગીરી કરતાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓને લીધે ડીસા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ચૂંટણીમાં કામગીરી કરતાં બી.એલ.ઓ. ને સાથે રાખી બુધવારે ગ્રામિણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે.

[google_ad]

 

 

 

જેમાં ચૂંટણી લક્ષી કામગીરી કરતાં બી.એલ.ઓ.ને સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા જે ગરૂડા એપ ડાઉનલોડ કરાવવામાં આવી છે.

[google_ad]

 

 

 

જે ગરૂડા એપમાં કામગીરી કરી શકાય તેમ ન હોઇ ગ્રામિણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે. સાથે સાથે બી.એલ.ઓ. ને કામગીરી પ્રમાણે મહેનતાણું ચૂકવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

 

 

 

શિક્ષકોને સરકાર દ્વારા સ્ટેશનરી પણ આપવામાં આવતી નથી. જ્યારે સિનિયર સિટીઝનને પણ ચૂંટણી લક્ષી કામગીરી કરાવવામાં આવી રહી છે.

[google_ad]

 

 

 

જેને બંધ કરાવવા માટે બુધવારે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ-ડીસા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે અને ચૂંટણી લક્ષી કામગીરી કરાવવામાં આવી રહી છે.

[google_ad]

 

 

 

જેમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે અને અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ-ડીસા દ્વારા ચૂંટણી લક્ષી કામગીરી દરમિયાન ગરૂડા એપમાં કામગીરી નહી કરવાનો ર્નિણય લેવાયો હતો.

[google_ad]

 

 

 

જ્યારે ગ્રામિણ મામલતદારને રજૂઆતમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ સાથે જોડાયેલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

 

[google_ad]

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share