ડીસાના કાંટમાં એચ.પી.સી.એલ. પાઇપલાઇન નાખતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

Share

 

ડીસા તાલુકાના કાંટ ગામમાં શનિવારે ખેતરોમાં ઉભા પાકમાં એચ.પી.સી.એલ. પાઇપલાઇન નાખવા માટે જે.સી.બી. મશીનથી ખોદકામ શરૂ કરતાં ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો.

[google_ad]

 

 

જેમાં પાક નુકશાનનું વળતરનું પંચનામું કર્યાં વગર પાઇપલાઇનનું કામકાજ કરતાં ખેડૂતોએ કામ રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એચ.પી.સી.એલ. અધિકારીઓએ પોલીસના પ્રોટેક્શન સાથે કામકાજ શરૂ કર્યું છે.

[google_ad]

 

 

ડીસા તાલુકાના કાંટ ગામમાં શનિવારે ખેતરોમાં ઉભા પાકમાં એચ.પી.સી.એલ. પાઇપલાઇન નાખવા માટે અધિકારીઓ દ્વારા જે.સી.બી. મશીનથી ખોદકામ શરૂ કરાયું હતું. જેમાં ઉભા પાક નુકશાનનું વળતર ચૂકવાયા વગર કામ શરૂ કરાતાં ખેડૂતોએ આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

 

 

જ્યારે ખેડૂતોએ આક્રોશ સાથે કામ અટકાવ્યું હતું. જો કે, એચ.પી.સી.એલ.ના અધિકારીઓએ પોલીસના પ્રોટેક્શન સાથે કામ શરૂ કરાયું હતું. જ્યારે એચ.પી.સી.એલ. કંપની દ્ધારા ખેતીનું વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે.

[google_ad]

 

 

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share