ધાનેરા સુદામાપુરીમાંથી યુવતીની લાશ મળી આવતાં ચકચાર

Share

ધાનેરાના સુદામાપુરી સોસાયટીમાં રહેતી નીતા પ્રજાપતી નામની યુવતીની લાશ મળી આવી. યુવતીની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ ધાનેરા સુદામાપુરી સોસાયટીમાંથી મળી આવતા ચકચાર.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરાની સુદામાપુરી સોસાયટીમાં એક લાશ લટકતી હોવાની જાણ ધાનેરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી નીતા પ્રજાપતિ (આ.ઉ.વ. 22) લાશને નીચે ઉતારીને તપાસની કામગીરી હાથ ધરી હતી.

[google_ad]

Advt

મરણ પામનાર યુવતી ધાનેરાની સોસાયટીમાં રહેતી નીતા પ્રજાપતિએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું હોવાનું બહાર આવતાં પોલીસે એ.ડી. દાખલ કરી લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share