દાંતીવાડા ડેમમાં સીઝનમાં પ્રથમ વખત પાણીની નોધપાત્ર આવક આવતા લોકોમાં ખુસી

Share

ચાલુ વર્ષે સિઝનમાં નહીવત વરસાદ થવાથી સમગ્ર પંથક ચિંતાતુર હતો ત્યાં ચોમાસનાં અંતિમ પડાવમાં સારો વરસાદ આવતા ખેડૂતને ચિંતી થોડી હળવી બની છે જેને લઈને પાણીની સમસ્યા અમુક અંશે હળવી બની હોય તેવું લાગી રહ્યું છે.

File Photo

[google_ad]

જયારે ઉપરવાસમાં સારો વારસદ થવાથી રાજસ્થાનને અડીને આવેલ વિસ્તારમાં બનાસનદીમાં નવા નીર આવ્યા છે તો સીપુ નદીમાં જાત ભાડલી આસપાસના વિસ્તરમાં પણ નદીમાં નવા નીર આવ્યાનાં અહેવાલ મળી રહ્યા છે.

File Photo

[google_ad]

તો આબુરોડનાં વિસ્તરમાં સારો વરસાદ થતા બનાસ વેસ્ટ પર આવેલ દાંતીવાડા ડેમમાં આજે સીઝનમાં પ્રથમ વખત પાણીની આવકની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

જાવક નીલ છે.

[google_ad]

File Photo[google_ad]

દાંતીવાડા ડેમની હાલની સપાટી 553.08 ફૂટ છે. 10.04% પાણી છે. જેની ભયજનક સપાટી 604 ફૂટની છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજસ્થાન નજીકમાં બનાસનદી બે કાંઠે વહેતા ડેમમાં પાણી ની આવક

આ વર્ષે પહેલીવાર ડેમમાં પાણીની સપાટીમાં થયો વધારો ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી…

 

From – Banaskantha Update


Share