બનાસકાંઠા LCBને મળી મોટી સફળતા : વાવ તથા થરાદ વિસ્તારના ચોરીનો ભેદ ઉકેલી 7 શખ્સોની ધરપકડ કરાઈ

Share

બનાસકાંઠા જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં લુંટ અને ચોરીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે વાવ તથા થરાદ વિસ્તારમાં લુંટ અને ચોરીની ઘટના બની હતી જેનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.

[google_ad]

બનાસકાંઠા એલસીબીને મળી મોટી સફળતા. વાવ તથા થરાદ પોલિસ વિસ્તારમાં ઘાડ વિથ લૂંટ તેમજ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. 6 શખ્સોઓ સોનાનો દોરો થરાદ વેચાણ માટે આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી તેના આધારે પોલિસે આરોપીઓને દબોચિ લીધા.

[google_ad]

ચોરી અને લુંટના આરોપી શખ્સોની પૂછપરછ હાથ ધરતા શખ્સોએ વાવ ધાડ લૂંટ અને થરાદ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી હતી. એલ.સી.બી પોલીસે 7 શખ્સોને રૂપિયા 5.6 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી.

Advt

From – Banaskantha Update


Share