મહિલાના મોબાઇલમાં એનીડેક્સથી બેંક ખાતાનો પાસવર્ડ જાણી લઇ રૂ. 85,000 છેતરપિંડી આચરી

Share

પાટણ શહેરમાં રહેતી મહિલાના ખાતામાંથી કપાયેલા રૂપિયા પરત લાવવા માટે કસ્ટમર કેરનો સંપર્ક online કસ્ટમર કેરના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને 2 શખ્સોએ મહિલાના મોબાઈલમાં એનીડેક્સ ડાઉનલોડ કરાવી તમને પૈસા પરત મળશે તમારા ખાતુ ચેક કરો તેમ કઈ પાસવર્ડ જાણી લઈએ રૂ. 85,330ની છેતરપિંડી કરી હોવાની મહિલાએ પાટણ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આધારે ઝારખંડમાં બે શખ્સો પ્રાથમિક તપાસમાં આ છેતરપિંડી કરી હોવાનું મુલાકાત કરનાર બે શખ્શો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

પાટણ શહેરમાં રહેતા માનસીબેન પૂર્વીતકુમાર મોદી તેઓની સાથે તારીખ 25/07/2021ના રોજ તેઓના ઓનલાઇન રૂ.200 કપાયા હતા તે પરત લાવવા સારું માનસી બેનની online ગુગલ પરથી નંબર મેળવી તેઓનો સંપર્ક કર્યો હતો ત્યારે પે-યુ કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ખોટી ઓળખ ઊભી કરી મહિલાના મોબાઈલમાં એનીડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમના ખાતું ચેક કરવા કહીને ઓનલાઇન પાસવર્ડ જાણી લઈને તેમના ખાતામાંથી રૂ. 85,330ની છેતરપિંડી કરી હતી આ અંગે મહિલાએ પાટણ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

અરજી આધારે પોલીસે તપાસમાં ઝારખંડ પોલીસના હાથમાં બે શખ્સો આવ્યા હતા તેઓએ પાટણની મહિલા સાથે કરેલ છેતરપિંડી પ્રાથમિક કબૂલાત આધારે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે શખ્શ અન્સારી તાજમૂલ કર્મુલ મિયા અને અન્સારી આરીફ રાજા સમાઉન રહે. બંને શખ્સો સારઠથાના રાજ્ય ઝારખંડ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.આઈ. એ.સી.પરમારે જણાવ્યું હતું. હાલમાં પ્રાથમિક તપાસમાં કરેલી કબૂલાત આધારે ગુનો નોંધાયો વધુ તપાસ ચાલી રહી છે.

 

From – Banaskantha Update


Share