ધાનેરામાં રેલ્વે ઓવરબ્રિજની સીડી મુદ્દે મહીલાઓ રણચંડી બની : ઓવરબ્રિજ પર મહીલાઓએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો

Share

ધાનેરામાં રેલ્વે ઓવરબ્રિજની સીડી મુદ્દે મહીલાઓએ બુધવારે બંને બાજુ રસ્તો ચક્કાજામ કરી દેતાં પુલ પર ટ્રાફીકજામ સર્જાયો હતો.

[google_ad]

 

જેમાં ભાજપ સરકાર વિરૂધ્ધ નારા લગાવી મહીલાઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

સતત રજૂઆત ન સાંભળતાં આખરે મહીલાઓએ ચક્કાજામ કર્યો હતો. રેલ્વે ઓવરબ્રિજને લઇ અગાઉ પણ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

ધાનેરામાં રેલ્વે ઓવરબ્રિજની સીડી મુદ્દે મહીલાઓએ બુધવારે બંને બાજુ રસ્તો ચક્કાજામ કરી દેતાં પુલ પર ટ્રાફીકજામ સર્જાયો હતો. જેમાં 50 કરતાં વધુ મહીલાઓએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો.

[google_ad]

રેલ્વે ઓવરબ્રિજની બંને બાજુ બ્લોક કરી ચક્કાજામ કર્યો હતો. જ્યારે રસ્તો બ્લોક થતાં પુલ પર ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા.જેમાં ભાજપ સરકાર વિરૂધ્ધ નારા લગાવી મહીલાઓએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.

[google_ad]

advt

સતત રજૂઆત ન સાંભળતાં આખરે મહીલાઓએ ચક્કાજામ કર્યો હતો. રેલ્વે ઓવરબ્રિજને લઇ અગાઉ પણ લોકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share