ડીસાના ધુળીયા કોટ વિસ્તારમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

Share

ડીસાના ધુળીયા કોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 શખ્સોને 19,490ના મુદ્દામાલ સાથે ડીસા ઉત્તર પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસ મહિનામાં પોલીસ દ્વારા જુગાર રમતા શકુનીઓ ઉપર તવાઈ મચાવી રહી છે. ત્યારે ડીસાના ધૂળીયા કોર્ટ વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે તેવી દિશા ઉત્તર પોલીસને બાતમી મળી હતી.

[google_ad]

પોલીસે બાતમીના આધારે રેઈડ કરી ત્યારે ડીસાના ધુળીયા કોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં ચાર શખ્સો ગોળ કુંડાળું કરી પૈસાનો હાર જીતનો જુગાર રમાડી રહ્યા હતા તેમને કોર્ડન કરી તમામ ચાર શખ્સોને 19,490ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જુગાર ધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફાઈલ ફોટો

[google_ad]

ઝડપાયેલા આરોપી:-

(1)દિલીપગીરી ભાવગીરી ગૌસ્વામી રહે.ધૂળીયા કોર્ટ સ્કૂલ વાળી ગલીમાં.ડીસા

(2)જીગરભાઈ ઉર્ફે કાળું કમલેશભાઈ ઠાકોર રહે.ધૂળિયા કોર્ટ પાણીના ટાકા પાસે.ડીસા.

(3)વિનોદભાઈ મગનભાઈ માજીરાણા.રહે.ધૂળિયા કોર્ટ રામપીર ના મંદિરવાળી ગળીમાં. ડીસા.

(4)પ્રહલાદજી ઇશ્વરજી ઠાકોર રહે.ડીસા રિજમેન્ટ સરકારી કોલ્ડસ્ટોરેજ પાસે.ડીસા.


Share