ડીસાના રાજપુરથી જુગાર રમતાં 3 શખ્સો ઝડપાયા

Share

ડીસાના રાજપુર ખાતે વડલા નીચે ખુલ્લી જગ્યામાં ડીસા દક્ષિણ પોલીસે બાતમીના આધારે જુગાર રમતા 3 શખ્સોને 6200ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા જુગારીઓ પર સપાટો બોલાવી રહી છે ત્યારે ડીસાના રાજપુર વિસ્તાર ખાતે આવેલ વડલા નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ત્રણ પતિનો હાર જીતનો જુગાર રમી રમાડી ગયા હોવાની ડીસા દક્ષિણ પોલીસને બાતમી મળી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ડીસા દક્ષિણ પોલીસએ બાતમીના આધારે રેઈડ કરતા ડીસાના રાજપુર ખાતે વડલા નીચે ખુલ્લી જગ્યામાં ત્રણ શખ્સો જુગાર રમતા તેમને ઝડપી લઇ 6,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ઝડપાયેલા આરોપી:-

(1) હાર્દિક ગીરીશભાઈ શાહ. રહે. રાજપુર જૈન વાસ, ડીસા.
(2) આકાશભાઈ સુરેશભાઈ માળી. રહે. બંસીવિલા સોસાયટી, ડીસા
(3) આશિષ ભરતભાઈ માલવી.રહે. ગુરુગ્રીન સોસાયટી, ડીસા

 

From – Banaskantha Update


Share