ડીસામાં લઘુમતી સમાજનો યુવક સગીરાને ભગાડી જતાં ફરિયાદ નોધાઇ

Share

ડીસામાં સગીરાને લઘુમતી સમાજનો યુવક લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી જતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં 16 વર્ષિય સગીરાને ડીસાના ગંજીપુરા ગવાડીમાં રહેતો લઘુમતી સમાજનો સેબાજ જાકીરભાઇ શેખ નામનો યુવક ડીસાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે.

Advt

[google_ad]

આ અંગે સગીરાના પરિવારજનોએ ડીસા દક્ષિણ પોલીસ મથકે લઘુમતી સમાજનો યુવક સેબાજ જાકીરભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share