દાંતામાં CRPFના જવાન નિવૃત્ત થતાં પ્રથમ વખત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

Share

દાંતા ગામમાં સી.આર.પી.એફ.ના જવાન નિવૃત્ત થતાં ગુરૂવારે વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં ગ્રામજનો દ્વારા પ્રથમ વખત ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું હતું. ડી.જે.ના તાલે વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જાડાઇ લોકોએ સ્વાગત કર્યું હતું.

 

[google_ad]

દાંતા ગામમાં સી.આર.પી.એફ.ના જવાન નિવૃત્ત થતાં ગુરૂવારે ડી.જે.ના તાલે વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં ગ્રામજનોએ પ્રથમ વખત ફૂલહાર પહેરાવી વિશેષ સ્વાગત કર્યું હતું.

[google_ad]

જ્યારે દાંતાના ડેપ્યુટી સરપંચ હરપાલસિંહ અને દાંતા રાજવી પરિવાર રીધીરાજસિંહે સ્વાગત કર્યું હતું. ડી.જે.ના તાલે વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જાડાયા હતા.

 

From – Banaskantha Update


Share