માઉન્ટ આબુમાં વરસાદના કારણે મોટાભાગના વૃક્ષો ધરાશાયી : 5 ગાડીઓ ઉપર વૃક્ષો પડતાં ભારે નુકશાન

- Advertisement -
Share

રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતી પર્યટકોની અવર-જવર રહે છે. જેમાં ખાસ કરીને હરીયાળા વાતાવરણના કારણે ગુજરાતી પર્યટકો નજારો નીહાળવા આવે છે. ત્યારે ગુજરાતી પર્યટકોને રાત્રિ રોકાણ માટે હોટલમાં રહેવાની ફરજ પડે છે.

[google_ad]

જ્યારે છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદના ભેજના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. જ્યારે રાત્રિ દરમિયાન 5 ગાડીમાંથી 2 ગાડીઓમાં ડ્રાઇવર સૂઇ રહ્યા હતા. ત્યારે અચાનક 5 ગાડીઓ ઉપર વૃક્ષો ધરાશાયી થતાં ગાડીઓને ભારે નુકશાન થયું હતું. જોકે, મોટી જાનહાની ટળી હતી.

[google_ad]

રાજસ્થાનના હીલ સ્ટેશન એટલે માઉન્ટ આબુમાં ગુજરાતી પર્યટકોની મોટાભાગની દરરોજ અવર-જવર રહે છે. છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતી પર્યટકો વરસાદી માહોલમાં વધારે અવર-જવર કરે છે. સોળે કળાએ હરીયાળું વાતાવરણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેને નીહાળવા માટે ગુજરાતી પર્યટકોની અવર-જવર રહે છે.

[google_ad]

ગુજરાતી પર્યટકો રાત્રિ રોકાણ હોટલમાં કરતાં હોય છે. ત્યારે ડ્રાઇવર ગાડીઓ પાર્કીંગ કરીને ગાડીઓમાં સૂઇ જાય છે. ત્યારે માઉન્ટ આબુમાં ભારે વરસાદના પગલે મોટાભાગના વૃક્ષો જમીનદોસ્ત થયા છે.

[google_ad]

જ્યારે રાત્રિ દરમિયાન 5 ગાડીમાંથી 2 ગાડીઓમાં ડ્રાઇવર સૂઇ રહ્યા હતા. ત્યારે અચાનક ગુજરાતી પર્યટકોની 5 ગાડીઓ ઉપર વૃક્ષો ધરાશાયી થતાં ગાડીઓના માલિકોને નુકશાન વેઠવવાનો વારો આવ્યો છે. જ્યારે છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદના ભેજના કારણે વૃક્ષો ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. જોકે, મોટી દુર્ઘટના ટળી હતી.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!