ધાનેરા અને સામરવાડા રસ્તા પર સરકારી હોસ્પિટલમાંથી જાણભેદુ શખ્સોએ સરકારી દવાઓ જાહેરમાં ફેંકતાં લોકોમાં રોષ ભભૂક્યો : તંત્ર પણ હરકતમાં આવ્યું

- Advertisement -
Share

ધાનેરા અને સામરવાડા વચ્ચેના રસ્તા પર સરકારી હોસ્પિટલમાં મળતી દવાઓ ધાનેરાની કે આજુબાજુના વિસ્તારની હોસ્પિટલના જાણભેદુ શખ્સોએ ફેંકતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં મોટી માત્રામાં સરકારી દવાઓનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે.

[google_ad]

 

જોકે, બીમારી સમયે લોકો દવા માટે વલખા મારતાં હોય છે અને સરકારી હોસ્પિટલની દવાઓનો જથ્થો કચરાના ઢગલામાં જાવા મળી રહી છે. જેથી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

[google_ad]

ધાનેરા અને સામરવાડા વચ્ચેના જાહેર રસ્તા પર સરકારી હોસ્પિટલમાં મળતી દવાઓ ધાનેરા કે આજુબાજુના વિસ્તારમાંથી હોસ્પિટલના જાણભેદુ શખ્સોએ ફેંકતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

[google_ad]

 

જેમાં એક્સપાયરી તારીખ હજુ 2022 હોવા છતાં દવાઓનો જથ્થો જાણભેદુ શખ્સોએ ફેંકી હોવાનું અનુમાન છે. મોટી માત્રામાં સરકારી દવાઓનો જથ્થો કચરાના ઢગલામાંથી મળી આવ્યો છે. જોકે, બીમારી સમયે લોકો દવા માટે વલખાં મારતાં હોય છે અને સરકારી હોસ્પિટલની દવાઓનો જથ્થો કચરાના ઢગલામાં મળી આવ્યો છે.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!