ધાનેરાના ધરણોધર ચાર રસ્તા પાસેથી પીકઅપ ડાલામાંથી દારૂ ઝડપાયો, 2 શખ્સની કરી ધરપકડ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાને અડીને આવેલો જિલ્લો હોવાથી રાજસ્થાનથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનથી બુટલેગરો દ્વારા દારૂ ગુસાડતા બુટલેગરો પર પોલીસ દ્વારા તવાઈ મચવામાં આવે છે.

[google_ad]

 

ત્યારે આજે ધાનેરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધાનેરા પોલીસને બાતમી મળતા ધાનેરા પોલીસે ધરણોધર ગામના ચાર રસ્તા પાસેથી પીકઅપ ડાલા નં. GJ-19-Y-0248નીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બીયરની બોટલો/ટીન નંગ-431 કિ. રૂ.58,906/- તથા પીકઅપ ડાલા નં. GJ-19-Y-0248 ની કિં.રૂ. 5,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ.10,500/-

[google_ad]

એમ મળી કુલ કિં.રૂ. 5,69,406/-ના મુદ્દામાલ સાથે ધાનેરા પોલીસે 2 આરોપી (1) પારસારામ ભગારામ માળી રહે. ચિતલવાણા તા. ચીતલવાણા જી.જાલોર(રાજસ્થાન) તથા (2) શાંવલારામ ભારમલરામ માળી રહે. પરાવા કાંવોકી ઢાણી તા. ચીતલવાણા જી.જાલોર (રાજસ્થાન) વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!