પાંથાવાડા પોલીસે વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું : શખ્સની અટકાયત કરાઇ

- Advertisement -
Share

રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા જતાં ગુંદરી ચેકપોસ્ટ પરથી બુધવારે પાંથાવાડા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

[google_ad]

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પોલીસ ગુંદરી ચેકપોસ્ટ નજીક વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ એક ટેન્કર નં. GJ-02-ZZ-7527 ઘૂસતાં બુધવારે પાંથાવાડા પોલીસે ચેકપોસ્ટ પરથી તલાશી લેતાં તેમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલો જણાયો હતો.

[google_ad]

જેથી પોલીસે ટ્રક સહીત ભરેલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ અર્થે પાંથાવાડા પોલીસ મથકે લવાયો.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!