ડીસાના રાજપુરમાંથી જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

ડીસાના રાજપુર પીપળા ગેટ પાસે આવેલ બાવળની ઝાડીમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની ડીસા દક્ષિણ પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ કરતા ચાર શખ્સોને 17,200ના મુદામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ રાજપુર પીપળા ગેટ પાસે આવેલ બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો દ્વારા તીનપત્તીનો જુગાર રમતા હોવાની ડીસા દક્ષિણ પોલીસને બાતમી મળતા ડીસા દક્ષિણ પોલીસના સ્ટાફ દ્વારા રાજપુર પીપળા ગેટ પાસે આવેલ બાવળની ઝાડીમાં રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને કોર્ડન કરી ઝડપી પડ્યા હતા. ડીસા દક્ષિણ પોલીસે મુદામાલમાં એક મોબાઈલમ રોકડ રકમ સહિત કુલ 17,200ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી જુગાર ધારા એકટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

–: ઝડપાયેલા આરોપી :–

(1)અજયજી બાબુજી ઠાકોર ઉંમર.24. રહે.પસવાદળ નીસ પોળ અભિનવ સ્કૂલ પાસે, સિદ્ધપુર
(2)જીતેન્દ્રભાઈ બાબુજી માજીરાણા ઉંમર.37. રહે.કોઠારીવાસ, સિદ્ધપુર
(3)કરણકુમાર બાબુભાઇ ઓડ ઉંમર.23. રહે.જૈન દેરાસર ઓડવાસ, સિદ્ધપુર
(4)સુરેશભાઈ પ્રહલાદભાઈ ઓડ ઉંમર.36. રહે.ખોખરવાડું ઓડવાસ, પાટણ

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!