પાલનપુરમાં 2,000થી વધુ વૃક્ષો કાપવા માટે વન વિભાગની ટીમે માર્કીંગ કર્યાં

- Advertisement -
Share

પાલનપુર શહેરની ભૂગર્ભ ગટર યોજનાની એસ.ટી.પી. માટે જગ્યા ફાળવાતાં મંગળવારે પાલનપુરના આકેસણ ગામમાં અંદાજીત બે હજારથી વધુ વૃક્ષો કાપવા વન વિભાગે માર્કીંગ કરી વૃક્ષોનું કટીંગ કરી ખરડો તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં પાલનપુર નગરપાલિકા, વન વિભાગની ટીમ અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેરની ભૂગર્ભ ગટર યોજનાની એસ.ટી.પી. માટે જગ્યાની ફાળવણી કરાઇ છે. જેમાં નગરપાલિકાના એસ.ટી.પી. પ્લાન્ટ માટે વૃક્ષો કપાશે. જ્યારે પાલનપુરના આકેસણ ગામમાં મંગળવારે અંદાજીત બે હજારથી વધુ વૃક્ષો કાપવા વન વિભાગે માર્કીંગ કરી વૃક્ષોનું કટીંગ કરી ખરડો તૈયાર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

[google_ad]

જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પાલનપુર નગરપાલિકા, વન વિભાગની ટીમ અને પોલીસના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!