સૂઇગામમાં થયું જાહેરમાં ફાઈરિંગ : શોભાયાત્રામાં એક યુવકે જાહેરમાં બંદૂકથી હવામાં ફાયરીંગ કરતો વિડીયો વાયરલ

- Advertisement -
Share

બનાસકાંઠાના સૂઇગામમાં રવિવારે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં શોભાયાત્રામાં એક યુવકે બંદૂક વડે જાહેરમાં હવામાં ફાયરીંગ કર્યું હતું. જ્યારે શોભાયાત્રા દરમિયાન જાહેરમાં ફાયરીંગ કરતો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. યુવકે જાહેરમાં ફાયરીંગ કરતાં જીલ્લા મેજીસ્ટ્રેટનો જાહેરનામા ભંગ કરી ગુનો કર્યો.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, સૂઇગામમાં રવિવારે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વાજતે-ગાજતે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં શોભાયાત્રા દરમિયાન જાહેરમાં એક યુવકે બંદૂક વડે હવામાં ફાયરીંગ કર્યું હતું.

[google_ad]

 

જ્યારે શોભાયાત્રા દરમિયાન લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જાહેરમાં ફાયરીંગ કરતો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. આ અંગે યુવકે જાહેરમાં ફાયરીંગ કરતાં જીલ્લા મેજીસ્ટ્રેટનો જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધાયો છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!