ભારત-શ્રીલંકાની પ્રથમ વનડે મેચ માં : મેદાન પર પતંગ પડવાના કારણે 2 વખત રોકવી પડી મેચ

- Advertisement -
Share

ભારતે શ્રીલંકાને પ્રથમ વનડેમાં 7 વિકેટે હરાવી દીધુ છે. ટોસ જીતેને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 262 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 36.4 ઓવરમાં 3 વિકેટ પર 263 રન બનાવીને મેચ જીતી લીધી. શ્રીલંકાની ઈનિંગ દરમિયાન 2 વખત પતંગ મેદાન પર પડ્યો. તેના કારણે થોડી મિનિટો સુધી મેચ રોકવી પડી. અમ્પાયરે પોતે પતંગ ઉઠાવીને તેને મેદાનની બહાર મુકી.

[google_ad]

[google_ad]

અહીં રવિવારે 23 વર્ષના થયેલા વિકેટકિપર અને બેટ્સમેન ઈશાન કિશને પોતાના વનડે કેરિયરની શરૂઆત ખૂબ જ સુંદર રીતે કરી. તેમણે ડેબ્યુ વનડેના પ્રથમ બોલે જ સિક્સ મારી. છઠ્ઠી ઓવરમાં શોના આઉટ થયા પછી ક્રીઝ પર આવ્યા અને આવતાની સાથે જ ધનંજય ડિસિલ્વાના બોલ પર લોન્ગ ઓન પર સિક્સ લગાવી. ઈશાને બર્થડે ટ્રીટ આપતા 42 બોલમાં 59 રનની ઈનિંગ રમી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!