ભીલડીથી જેનાલ નજીક પેસેન્જર ડેમો ટ્રેન પાટા પરથી ઉતરતાં લોકોમાં દોડધામ

- Advertisement -
Share

રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

 

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસાના ભીલડી જેનાલ નજીક બુધવારે વહેલી સવારે ડેમો ટ્રેન પટરી પરથી ઉતરી જતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં જોધપુર ડીવીઝનની પેસેન્જર ટ્રેનનું એન્જિન અને ડબ્બો પટરી પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરથી વાયા ભીલડી થઈ બુધવારે વહેલી સવારે જોધપુર જતી ડેમો ટ્રેન પાટા પરથી ઉતરી હતી. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. આ ઘટના અંગેની જાણ થતાં રેલવે અધિકારીઓ અને આર.પી.એફ.ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

 

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!