ધાનેરા પોલીસે છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા શખ્સને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

ધાનેરા પોલીસે નેનાવા ગામ નજીકથી દાંતીવાડા પોલીસ મથકના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે શખ્સને ઝડપી પાડી દાંતીવાડા પોલીસને જાણ કરી.

[google_ad]

ધાનેરાના પોલીસ સ્ટાફના માણસો નેનાવા ખાતે ખાનગી વોચમાં હતા. તે દરમિયાન છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા મલુરામ તેજારામ જાણી(વિશ્નોઇ) (મૂળ રહે. પૂર હાલ રહે. સાંચોર ઇન્દીરા કોલોની, તા.સાંચોર, જી.જાલોર-રાજસ્થાન) વાળાને નેનાવા ગામેથી સી.આર.પી.સી. કલમ-70 મુજબના વોરંટ આધારે નાસતા-ફરતા શખ્સને ઝડપી પાડી દાંતીવાડા પોલીસને જાણ કરાઇ છે.

[google_ad]

Advt

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!