બનાસકાંઠાના એક યુવાન દ્વારા લખાયેલ પુસ્તકનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે વિમોચન કરાયું

- Advertisement -
Share

બનાસકાંઠાના અતુલ વ્યાસ દ્વારા લખાયેલ પુસ્તક જે સામાજિક-રાજકીય વિષયને લઈને છે તેનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પુસ્તકનો મૂળભૂત ઉદ્દેશ્ય સરે તે માટે શુભેચ્છાઓ પાઠવી તથા આ ઊંડા ગહન ચિંતનની જરૂરિયાતવાળા લોકજીવનને સર્વ સ્પર્શતા ક્ષેત્રમાં આગળ વધવા વધુને વધુ ઉપયોગી બનવા માટે ભવિષ્ય લક્ષી શુભકામનાઓ પાઠવી હતી.

[google_ad]

 

[google_ad]

સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે પણ શુભેચ્છા મૂલાકાત લઇ પુસ્તક ભેટ કર્યું ત્યારે તમને પણ આખીય રાજ્ય વ્યવસ્થાને સ્પર્શતા આ પુસ્તકની સરાહના કરી હતી.

[google_ad]

[google_ad]

ઉપરાંત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સમાજ વ્યવસ્થાને સુદ્દઢ કરવામાં ખૂબ મોટું યોગદાન આવા માધ્યમથી મળે તેવું જણાવ્યું હતું સાથે જ પ્રચાર-પ્રસાર દ્વારા આવા સુવિચારો જ જનમાનસ ને પરિપક્વ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યલક્ષી સેવાકાર્ય માટે ઉર્જા સ્વરૂપે અભિનંદન પાઠવ્યા હતા.

[google_ad]

[google_ad]

[google_ad]

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!