ધાનેરા નગરપાલિકામાં વીજ કનેશન કપાતા પાલિકાનું નાક કપાયું : પ્રમુખ બનવા માટે લાખોની ઓફરો થઇ

- Advertisement -
Share

ધાનેરા નગરપાલિકામાં છેલ્લા 2020થી વીજ બીલ બાકી હોવાથી વીજ કંપનીના અધિકારીઓએ બુધવારે વીજ કનેકશન કાપી નાખ્યું હતું. જેમાં છેલ્લા 2020થી બાકી બીલ રૂ. 1,10,00,000 હોવાથી અવાર-નવાર વીજ કંપનીના અધિકારીઓએ સુચનાઓ અને નોટીસો વારંવાર પાઠવ્યા હોવા છતાં પણ ધાનેરા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા વીજ બીલ ભરવામાં આવતું ન હતું.

[google_ad]

 

જેથી વીજ કંપનીના અધિકારીઓ આખરે કંટાળી વીજ કનેકશન કાપી નાખ્યું હતું. જેથી નગરપાલિકામાં અંધારપટ છવાઇ ગયો હતો. જોકે, પ્રમુખ બનવા માટે લાખો રૂપિયાની ઓફરો થાય છે. પરંતુ નગરપાલિકામાં વીજ બીલ ભરવામાં આવતું નથી. જ્યારે નગરપાલિકામાં વીજ કનેકશન કપાતાં લોકોને આવતીકાલથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાશે.

[google_ad]

ધાનેરા નગરપાલિકામાં સત્તા માટે ખેલાઇ રહ્યો છે ખેલ અને પ્રજા ત્રસ્ત બની ગઇ છે. ત્યારે ધાનેરા નગરપાલિકામાં છેલ્લા 2020થી વીજ બીલ બાકી હોવાથી વીજ કંપનીના અધિકારીઓએ બુધવારે વીજ કનેકશન કાપી નાખ્યું હતું. જેમાં છેલ્લા 2020થી બાકી બીલ રૂ. 1,10,00,000 હોવાથી અવાર-નવાર વીજ કંપનીના અધિકારીઓએ સુચનાઓ અને નોટીસો વારંવાર પાઠવી હોવા છતાં પણ ધાનેરા નગરપાલિકાના અધિકારીઓ અધ્ધર કાન કરી વીજ બીલ ભર્યું ન હતું.

[google_ad]

 

જેથી વીજ કંપનીના અધિકારીઓ આખરે કંટાળી વીજ કનેકશન કાપી નાખ્યું હતું. મસમોટી સત્તાધીશોની વાતો વચ્ચે વીજ કનેકશન કપાતાં નગરપાલિકામાં અંધારપટ છવાયો છે. જેથી નગરપાલિકામાં અંધારપટ છવાતાં સન્નાટો છવાઇ ગયો હતો. જોકે, પ્રમુખ બનવા માટે લાખો રૂપિયાની ઓફરો થાય છે. પરંતુ નગરપાલિકામાં વીજ બીલ પણ ભરાતું નથી. જેથી ધાનેરા નગરપાલિકામાં વીજ કનેકશન કપાતાં લોકોને આવતીકાલથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાશે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!