ડીસામાં પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું

- Advertisement -
Share

પર્યાવરણનું જતન કરવા અને ડીસાને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે આજે ડીસા લોકપ્રિય ધારાસભ્ય શશીકાંતભાઈપંડ્યા દ્વારા આયોજિત ડીસા તાલુકાના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ડીસા તાલુકાના ઠાકોર વાસ દામા ગામ ખાતે વડ અને લિબડા વૃક્ષનું રોપણ કર્યું હતું.

[google_ad]

માનવીનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર માનવ સમાજની કલ્પના અધૂરી છે. વૃક્ષારોપણ થકી તાલુકો નંદનવન બનશે અને પર્યાવરણ સંતુલિત રહેશે.

[google_ad]

પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યે જાગૃત બની તેનું જતન કરવાના સકારાત્મક વિચાર સાથે આપણે ગામ જનો અનુસર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા તાલુકાના ભાજપના પ્રમુખ ગલાજી ચુનાજી દામા, ચેલાજી ઠાકોર, પથુજી ઠાકોર, મહામંત્રી બાબરશિગ, મહામંત્રી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રકાશજી સરપંચ જોરાપુરા તમામ ગામજનો આજુબાજુના તમામ સમાજના આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!