બનાસકાંઠા જીલ્લામાં ભાજપમાં કારોબારી સભ્ય તરીકે વરણી કરાઇ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા બનાસકાંઠા જીલ્લા ભાજપની કારોબારી જાહેર કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકાની ગોગાપુરા (દામા) દુધ મંડળીના ચેરમેન અને રબારી સમાજ ના યુવા આગેવાન અમરતભાઇ ભગવાનભાઇ દેસાઇ (દામા) ની જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના જીલ્લા આમત્રિત કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેથી રબારી સમાજ સહિત મિત્ર વતૃળમા આનંદ ની લાગણી છવાઇ જવા પામી છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!