ડીસામાં લીલાશા નગરનાં મુખ્યમાર્ગ પર લોખંડ ભરેલ ગાડી ફસાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા

- Advertisement -
Share

ડીસા શહેરમાં રાજય સરકારની ભુગર્ભ ગટર યોજના અંતર્ગત દરેક સોસાયટીમાં કામગીરી કરવામાં આવી છે પરંતુ પુરાણ વ્યવસ્થિત રીતે ના થતાં અનેક સોસાયટીઓમાં કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા રહ્યા છે.

 

 

ત્યારે આજે ડીસા લીલાશા નગરનાં મુખ્યમાર્ગ પર આજે લોખડ ભરેલ ગાડી સોસાયટીમાથી બહાર નીકળતા જમીન દબાઈ જતાં લોખંડ ભરેલ ગાડી ફસાઈ ગઈ હતી જેને લઇને ગાડીનાં ડ્રાઈવર સહીત સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા અને ભુગર્ભ ગટરના કોન્ટ્રાકટર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવિન ડામોર રોડની કામગીરી દરમિયાન ભુગર્ભ ગટરના કોન્ટ્રાકટર દ્વારા જોઈન્ટ આપવા અંતર્ગત થોડા દિવસ પહેલા લીલાશા નગર પાસે ખાડા ખોદવામાં આવ્યા હતા જે ખાડામાં આજે લોખંડ ભરેલ ગાડી ફસાઈ ગઈ હતી.

 

 

From –


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!