ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

- Advertisement -
Share

ધાનેરા પોલીસ નેનાવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતી દરમ્યાન એક XUV 300 ગાડી રાજસ્થાન તરફથી આવતા તેને ચેકપોસ્ટ ઉપર રોકતા અંદર બે ઇસમ બેઠેલ હોય જેઓની અંગઝડતીમાંથી 246 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

 

 

 

સદરે ચાલક ઇસમનું નામઠામ પુછતાં સુરેશ લાધુરામ સાગરારામ વિશ્નોઇ રહે. કોજા તા. ગુડામાલાણી જી. બાડમેર તથા બાજુમાં બેસેલ ઇસમનું નામઠામ પાબુરામ સદારામ ધનારામ વિશ્નોઇ રહે. કોજા તા. ગુડામાલાણી જી. બાડમેર વાળાઓ હોય અને ચાલકની ફાંટમાં ગે.કા વગર લાયસન્સે માદક દ્રવ્ય ક્રીમ કલરનો પાવડર મેફેડ્રોન ડ્રગ્સ 246 ગ્રામ કિ.રૂ. 24,60,000/- તથા XUV 300 ગાડી નંબર GJ-05-RK-9929ની કિ.રૂ.8,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.10,000/- તથા રોકડ રકમ 16,000/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. 32,86,000/-ના મુદામાલ સાથે પકડી પાડી બન્ને ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!