પોલીસની ટીમ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને આરોપીએ વિષે ખાનગી બાતમી મળેલ. તે આધારે સુઈગામ પોલીસ સ્ટેશન સી 11195045210075 IPC કલમ 354(ઘ),507 તથા પોકશો ક.12 તથા આઇ.ટી.એકટ 2000ની કલમ 67ના મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી કરી સુઈગામ પોલીસ સ્ટેશનમાં સોંપ્યા.
(1)નિતેશભાઇ ભેમાભાઇ સોલંકી, રહે.સુઈગામ
(2)વિજયભાઇ ભેમાભાઇ સોલંકી, રહે.સુઈગામ
From – Banaskantha Update