ડીસાના ગાંધીચોક વિસ્તારમાં 5 દુકાનોના તાળા તૂટ્યા : તસ્કરો CCTV કેમેરામાં ડાન્સ કરતા નજરે ચડ્યા

- Advertisement -
Share

એક તરફ ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં કોરોના સક્ર્મણની કહેર ચાલી રહી છે. ત્યારે ચોરી – લૂંટફાટના કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો.

 

ડીસાના ગાંધીચોક વિસ્તારમાં 5 દુકાનોના તાળા તૂટ્યા પરંતુ ચોર ફક્ત પરચુરણની ચોરી કરી ફરાર થયી ગયો હતો. આ ચોરી કરનાર તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઇ ગયા હતા. તસ્કરો સી.સી.ટી.વી કેમેરા આગળ ડાન્સ કરતા નજરે પડ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!