થરાદમાં સારવાર વ્યવસ્થાનો અભાવ : એક ખાટલે 2 મહિલાની થઇ રહી છે સારવાર

- Advertisement -
Share

થરાદ – સાંચોર હાઇવે પર વામીગામના પાટિયા નજીક આવેલી જુદી જુદી ક્લિનિકમાં સ્થાનિક BHMS તબીબો દ્વારા વાયરલ ફિવરની સારવાર અપાય છે.

 

 

જોકે જગ્યાના અભાવે દર્દીઓને સાદા ખાટલા પર સુવડવામાં આવી રહી છે ક્યાંક એક જ ખાટલા પર બબ્બે મહિલાઓને સારવાર અપાઈ રહી હતી. તો વળી ક્યાંક ઝાડના થડમાં બાટલો લગાવી ખુરશી પર તેમજ નીચે જમીન પર રેતમાં સુઈને સારવાર લેતા દર્દી જોવા મળી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!