બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે પણ નેતાઓના કાર્યક્રમ યથાવત

- Advertisement -
Share

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે, સરકાર અને કોર્ટ પગલાં ઉપર પગલાં લેવાની જાહેરાતો કરે છે. ડોકટર અને આરોગ્યનો સ્ટાફ ખડે પગે સેવા કરી રહ્યો છે. ત્યારે એવા સમયે પણ કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં નેતાઓના કાર્યક્રમ યથાવત ચાલુ છે.

 

 

બનાસકાંઠાના વડગામ તાલુકાના ગીડાસણ ગામે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ભીડ એકત્ર કરવામાં આવી. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભીડ એકત્ર થઈ. ભીડમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ઉડ્યા ધજાગરા.

 

 

જયારે પુરા દેશ અને રાજ્યભરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પણ નેતાઓ કરી રહ્યા છે તાયફા. આટલી ભીડ કઈ રીતે એકત્ર થઈ તેને લઈ વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 

 

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!