વાવમાં ટ્રાફિકમાં મુકેલ બાઈકનો મેમો આપતા પોલીસ પર બે ઇસમો દ્વારા હુમલાનો પ્રયાસ, લોકોએ વિડીઓ વાઈરલ કર્યો

- Advertisement -
Share

વાવના જુના બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકમાં અડચણરૂપ મુકેલ બાઈકને પોલીસે દેખતા બાઈકના માલિકને પોલીસે ટ્રાફિકમાં અડચણરૂપ બાઈક મુકવામાં માટે મેમો આપ્યો. પોલીસે મેમો આપતા અજાણ્યા બે ઇસમોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

 

વાવમાં જુના બસ સ્ટેન્ડ પાસે બે ઇસમોની પોલીસ પર ભર બઝારમાં દાદાગીરી કરવાની ઘટના સામે આવી. ટ્રાફિકમાં અડચણરૂપ મુકેલ બાઈકનો મેમો આપતા પોલીસ પર હુમલાનો પ્રયાસ કરાયો. અજાણ્યા બે શખ્સોએ મેમો આપવા મામલે પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતા મામલો બીચકયો. બાદમાં પોલીસે ધોકાવાળી કરી હતી.

 

 

 

આ ઘટના ભર બઝારમાં બનતા લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો. વાવ પોલિસે હુમલાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!